હોમ1MSFT • BIT
add
માઇક્રોસોફ્ટ
અગાઉનો બંધ ભાવ
€402.25
આજની રેંજ
€396.50 - €402.10
વર્ષની રેંજ
€338.00 - €435.35
માર્કેટ કેપ
3.06 મહાપદ્મ USD
સરેરાશ વૉલ્યૂમ
5.03 હજાર
P/E ગુણોત્તર
-
ડિવિડન્ડ ઊપજ
-
પ્રાથમિક એક્સચેન્જ
NASDAQ
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(USD) | ડિસે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
આવક | 69.63 અબજ | 12.27% |
ઑપરેટિંગ ખર્ચ | 16.18 અબજ | 5.30% |
કુલ આવક | 24.11 અબજ | 10.23% |
ચોખ્ખા નફાનું માર્જિન | 34.62 | -1.82% |
શેર દીઠ કમાણી | 3.23 | 10.24% |
EBITDA | 38.48 અબજ | 16.64% |
લાગુ ટેક્સ રેટ | 17.90% | — |
બૅલેન્સ શીટ
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(USD) | ડિસે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
રોકડ + ટૂંકા ગાળાની થાપણો | 71.56 અબજ | -11.64% |
કુલ અસેટ | 5.34 નિખર્વ | 13.46% |
કુલ જવાબદારીઓ | 2.31 નિખર્વ | -0.47% |
કુલ ઇક્વિટિ | 3.03 નિખર્વ | — |
બાકી રહેલા શેર | 7.43 અબજ | — |
બુક વેલ્યૂ | 9.88 | — |
અસેટ પર વળતર | 14.97% | — |
કેપિટલ પર વળતર | 20.03% | — |
રોકડ પ્રવાહ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(USD) | ડિસે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
કુલ આવક | 24.11 અબજ | 10.23% |
કામકાજથી પ્રાપ્ત રકમ | 22.29 અબજ | 18.24% |
રોકાણથી પ્રાપ્ત રકમ | -14.11 અબજ | 80.38% |
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ | -11.24 અબજ | -10.80% |
રોકડમાંની ચોખ્ખી વધઘટ | -3.36 અબજ | 94.68% |
મુક્ત રોકડ પ્રવાહ | -59.54 કરોડ | -106.82% |
વિશે
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન ટેકનોલોજી ક્ષેત્રની એક અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની છે. વોશિંગ્ટન સ્થિત રેડમન્ડ શહેરમાં તેનું વડું મથક આવેલું છે. આ કંપની કમ્પ્યુટર સોફ્ટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કમ્પ્યુટર અને તેને સંબંધિત સેવાઓ વિકસાવે છે, ઉત્પાદન કરે છે, લાઇસન્સ આપે છે, સહાયક બને છે તેમજ વેચાણ કરે છે. માઇક્રોસોફ્ટનાં સૌથી જાણીતાં સોફ્ટવેર ઉત્પાદનોમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ્સની શૃંખલા, માઇક્રોસોફ્ટ ઓફિસ સુટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર અને એજ વેબ બ્રાઉઝરનો સમાવેશ થાય છે. એક્સબોક્સ વિડીયો ગેમ કોન્સોલ અને માઇક્રોસોફ્ટ સરફેસ ટેબ્લેટ એ કંપનીની મુખ્ય હાર્ડવેર પ્રોડકટ્સ છે. 2016ની સ્થિતિ અનુસાર, આવકની દષ્ટિએ માઇક્રોસોફ્ટની ગણના સોફ્ટવેર બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની તરીકે થાય છે. વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓમાં તે નિશ્ચિત સ્થાન ધરાવે છે. "માઇક્રોસોફ્ટ" શબ્દ "માઇક્રોકમ્પ્યુટર" અને "સોફ્ટવેર"ને સમાનાર્થી બની ગયો છે.
માઇક્રોસોફ્ટની સ્થાપના પોલ એલન અને બિલ ગેટ્સ દ્વારા 4 એપ્રિલ, 1975ના રોજ થઈ હતી. એમનો પ્રારંભિક હેતુ ઓલ્ટેર 8800 માઇક્રોકમ્પ્યુટર માટે બેઝિક ઇન્ટરપ્રિટર્સ વિકસાવીને તેનું વેચાણ કરવાનો હતો. 1980ના દાયકાના મધ્યમાં એમએસ-ડોસ ના પ્રતાપે માઇક્રોસોફ્ટે પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું. Wikipedia
સ્થાપના
4 એપ્રિલ, 1975
વેબસાઇટ
કર્મચારીઓ
2,28,000