હોમC • NYSE
add
સિટીગ્રુપ
$71.40
બજાર ખુલતા પહેલાં:(0.13%)-0.090
$71.31
બંધ છે: 13 જાન્યુ, 12:09:33 AM GMT-5 · USD · NYSE · સ્પષ્ટતા
અગાઉનો બંધ ભાવ
$73.26
આજની રેંજ
$71.02 - $72.46
વર્ષની રેંજ
$50.51 - $74.29
માર્કેટ કેપ
1.35 નિખર્વ USD
સરેરાશ વૉલ્યૂમ
1.27 કરોડ
P/E ગુણોત્તર
20.67
ડિવિડન્ડ ઊપજ
3.14%
પ્રાથમિક એક્સચેન્જ
NYSE
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(USD) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
આવક | 17.88 અબજ | -2.42% |
ઑપરેટિંગ ખર્ચ | 13.48 અબજ | -0.38% |
કુલ આવક | 3.24 અબજ | -8.69% |
ચોખ્ખા નફાનું માર્જિન | 18.11 | -6.41% |
શેર દીઠ કમાણી | 1.56 | 2.32% |
EBITDA | — | — |
લાગુ ટેક્સ રેટ | 25.42% | — |
બૅલેન્સ શીટ
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(USD) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
રોકડ + ટૂંકા ગાળાની થાપણો | 8.11 નિખર્વ | 1.85% |
કુલ અસેટ | 2.43 મહાપદ્મ | 2.63% |
કુલ જવાબદારીઓ | 2.22 મહાપદ્મ | 2.89% |
કુલ ઇક્વિટિ | 2.10 નિખર્વ | — |
બાકી રહેલા શેર | 1.89 અબજ | — |
બુક વેલ્યૂ | 0.72 | — |
અસેટ પર વળતર | 0.54% | — |
કેપિટલ પર વળતર | — | — |
રોકડ પ્રવાહ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(USD) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
કુલ આવક | 3.24 અબજ | -8.69% |
કામકાજથી પ્રાપ્ત રકમ | -16.67 અબજ | -205.57% |
રોકાણથી પ્રાપ્ત રકમ | 51.39 અબજ | 504.31% |
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ | 15.39 અબજ | 135.01% |
રોકડમાંની ચોખ્ખી વધઘટ | 56.96 અબજ | 232.71% |
મુક્ત રોકડ પ્રવાહ | — | — |
વિશે
સિટીગ્રુપ ઈન્ક. અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત નાણાંકિય સેવાઓ પૂરી પાડતી એક મુખ્ય કંપની છે. સિટીગ્રુપના વિલીનીકરણને ઇતિહાસના સૌથી મોટા વિલીનીકરણોમાંથી એક ગણવામાં આવે છે. બેંકિંગ ક્ષેત્રની મહાકાય કંપની સિટીકોર્પ અને નાણાંકિય જૂથ ટ્રાવેલર્સ ગ્રુપનું 7 એપ્રિલ, 1998ના રોજ વિલીનીકરણ થયા બાદ સિટીગ્રુપ અસ્તિત્વમાં આવ્યું હતું.
સિટીગ્રુપ ઈન્ક. નાણાંકિય સેવાઓનું વિશ્વનું સૌથી વિશાળ માળખું ધરાવે છે, જે 16,000 જેટલી ઓફિસો સાથે 140 દેશોમાં ફેલાયેલું છે. આ કંપની વિશ્વભરમાં આશરે 2,60,000 કર્મચારીઓ તેમજ 140 થી વધુ દેશોમાં 200 મિલિયન ગ્રાહક ખાતા ધરાવે છે. યુએસ ટ્રેઝરી સિક્યોરિટીઝના વેપારમાં તે પ્રાથમિક વિક્રેતા છે.
2008ની વૈશ્વિક નાણાંકિય કટોકટીમાં સિટીગ્રુપને ખૂબ મોટાપાયે નુકસાન થયું હતું અને યુ.એસ. સરકારે નવેમ્બર 2008માં મોટી જામીનગીરી આપીને તેને બચાવ્યું હતું. તેના સૌથી મોટા હિસ્સેદારોમાં મધ્યપૂર્વ અને સિંગાપોરમાંથી આવતાં ફંડોનો સમાવેશ થાય છે. 27 ફેબ્રુઆરી, 2009ના રોજ સિટીગ્રુપે જાહેર કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર $25 બિલિયન સંકટકાલીન મદદને સામાન્ય શેરોમાં પરિવર્તિત કરીને તેમની કંપનીનો 36 % ઇક્વિટીહિસ્સો લેશે; જોકે સિટીગ્રુપે $21 બિલિયનના સામાન્ય શેરો અને ઇક્વિટીને યુએસ ઇતિહાસના એકમાત્ર વિશાળ શેર વેચાણના ભાગરૂપે વેચતા આ હિસ્સો 27 % રહી ગયો હતો. Wikipedia
CEO
સ્થાપના
8 ઑક્ટો, 1998
વેબસાઇટ
કર્મચારીઓ
2,29,000