હોમNOK • NYSE
add
નોકિયા
$4.50
બજાર બંધ થયા પછી:(0.44%)-0.020
$4.48
બંધ છે: 27 જાન્યુ, 04:05:29 PM GMT-5 · USD · NYSE · સ્પષ્ટતા
અગાઉનો બંધ ભાવ
$4.51
આજની રેંજ
$4.45 - $4.56
વર્ષની રેંજ
$3.29 - $4.95
માર્કેટ કેપ
25.25 અબજ USD
સરેરાશ વૉલ્યૂમ
1.38 કરોડ
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(EUR) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
આવક | 4.33 અબજ | -8.13% |
ઑપરેટિંગ ખર્ચ | 1.60 અબજ | 0.82% |
કુલ આવક | 16.90 કરોડ | 21.58% |
ચોખ્ખા નફાનું માર્જિન | 3.91 | 32.54% |
શેર દીઠ કમાણી | 0.07 | 23.90% |
EBITDA | 61.50 કરોડ | 2.50% |
લાગુ ટેક્સ રેટ | 33.94% | — |
બૅલેન્સ શીટ
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(EUR) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
રોકડ + ટૂંકા ગાળાની થાપણો | 8.76 અબજ | 38.93% |
કુલ અસેટ | 37.88 અબજ | -6.56% |
કુલ જવાબદારીઓ | 17.43 અબજ | -9.18% |
કુલ ઇક્વિટિ | 20.45 અબજ | — |
બાકી રહેલા શેર | 5.45 અબજ | — |
બુક વેલ્યૂ | 1.21 | — |
અસેટ પર વળતર | 2.44% | — |
કેપિટલ પર વળતર | 3.70% | — |
રોકડ પ્રવાહ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(EUR) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
કુલ આવક | 16.90 કરોડ | 21.58% |
કામકાજથી પ્રાપ્ત રકમ | 72.80 કરોડ | 340.26% |
રોકાણથી પ્રાપ્ત રકમ | -8.30 કરોડ | -174.77% |
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ | -39.90 કરોડ | -19.46% |
રોકડમાંની ચોખ્ખી વધઘટ | 19.00 કરોડ | 137.92% |
મુક્ત રોકડ પ્રવાહ | 59.04 કરોડ | 207.22% |
વિશે
નોકિયા કોર્પોરેશન ફિનિશ બહૂરાષ્ટ્રીય કમ્યૂનિકેશન કંપની છે. જેનું મૂખ્યાલય કઈલનિએમી, એસ્પૂ ખાતે આવેલું છે. આ શહેર ફિનલેન્ડના પાટનગર હેલસિંકિ નજીક આવેલું છે. નોકિયા 120 દેશોમાં 128,445 કર્મચારીઓ, 150થી વધુ દેશોમાં વેચાણ અને 2008ના અંતે નોકિયાની વૈશ્વિક વાર્ષિક આવક 50.7 અબજ યુરો અને સંચાલકીય નફો 5.0 અબજ યુરો સાથે મોબાઈલ ઉપકરણ ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી છે અને ઈન્ટરનેટ તેમજ કમ્યૂનિકેશન ઉદ્યોગમાં જોડાઇ રહી છે.[8][9] નોકિયા વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફોન બનાવતી કંપની છે. નોકિયાનો વિશ્વમાં મોબાઈલ ના બજારમાં હિસ્સો 2009ના બીજા ત્રિમાસિક ગાળા સુધી 38 ટકા હતો જે 2008ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 40 ટકા હતો. જો કે 2009ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન તેનો બજાર હિસ્સો 37 ટકા હતો. નોકિયા બધા જ પ્રકારના બજાર અને પ્રોટોકોલ માટે મોબાઈલ ફોન બનાવે છે. જેમાં જીએસએમ, સીડીએમએ, અને ડબલ્યુ-સીડીએમએ નો સમાવેશ થાય છે. નોકિયા ઈન્ટરનેટ સેવા પણ આપે છે જેના દ્વારા લોકો સંગીત, નક્શાઓ, મીડિયા, મેસેજિંગ અને રમતોનો આનંદ માણી શકે છે. નોકિયાની પેટાકંપની નોકિયા સિમેન્સ નેટવર્ક્સ ટેલિકમ્યૂનિકેશન નેટવર્કના સાધનો અને સોલ્યુસન્સ બનાવે છે.ઉપરાંત સેવા પણ પ્રદાન કરે છે.આ ઉપરાંત તેની સંપૂર્ણ માલિકીની કંપની નેવટેક દ્વારા ડિજિટલ નકશાની માહિતી પૂરી પાડે છે. Wikipedia
સ્થાપના
12 મે, 1865
મુખ્યાલય
વેબસાઇટ
કર્મચારીઓ
86,689