નાણાકીય
નાણાકીય
હોમVOLV-A • STO
વોલ્વો
kr 281.00
31 જુલાઈ, 05:59:59 PM GMT+2 · SEK · STO · સ્પષ્ટતા
શેરSE પર લિસ્ટેડ સિક્યુરિટી
અગાઉનો બંધ ભાવ
kr 283.60
આજની રેંજ
kr 281.00 - kr 284.20
વર્ષની રેંજ
kr 221.20 - kr 344.40
માર્કેટ કેપ
5.72 નિખર્વ SEK
સરેરાશ વૉલ્યૂમ
81.71 હજાર
P/E ગુણોત્તર
15.01
ડિવિડન્ડ ઊપજ
6.58%
બજારના સમાચાર
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(SEK)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
આવક
1.23 નિખર્વ-12.37%
ઑપરેટિંગ ખર્ચ
16.09 અબજ-10.45%
કુલ આવક
7.41 અબજ-52.34%
ચોખ્ખા નફાનું માર્જિન
6.03-45.63%
શેર દીઠ કમાણી
0.52-25.67%
EBITDA
13.49 અબજ-42.54%
લાગુ ટેક્સ રેટ
22.46%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(SEK)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
61.63 અબજ-8.14%
કુલ અસેટ
6.78 નિખર્વ-3.04%
કુલ જવાબદારીઓ
5.11 નિખર્વ-2.39%
કુલ ઇક્વિટિ
1.67 નિખર્વ
બાકી રહેલા શેર
2.03 અબજ
બુક વેલ્યૂ
3.52
અસેટ પર વળતર
3.83%
કેપિટલ પર વળતર
5.90%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(SEK)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
7.41 અબજ-52.34%
કામકાજથી પ્રાપ્ત રકમ
6.15 અબજ-21.26%
રોકાણથી પ્રાપ્ત રકમ
-5.38 અબજ-39.85%
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
-20.74 અબજ24.78%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
-29.26 અબજ-20.09%
મુક્ત રોકડ પ્રવાહ
8.27 અબજ128.43%
વિશે
એબી વોલ્વો એ ટ્રક, બસ અને કન્સ્ટ્રક્શનના ઉપકરણો સહિતનાં વ્યાપારી વાહનો તૈયાર કરતી સ્વિડિશ કંપની છે. 1999 સુધી તે કારનું પણ ઉત્પાદન કરતી હતી. વોલ્વો મરીન અને ઔદ્યોગિક ડ્રાઇવ સિસ્ટમ, આર્થિક સેવાઓ તથા એરોસ્પેસના ભાગો પણ પૂરાં પાડે છે. વોલ્વોની સ્થાપના 1915માં એબી એસકેએફ ની પેટાકંપની તરીકે થઈ હોવા છતાં આ ઓટો ઉત્પાદક 14 એપ્રિલ, 1927માં જ્યારે હિસિનગેન, ગોધેનબર્ગ ખાતેની ફેક્ટરીમાંથી તેની પ્રથમ કાર વોલ્વો ÖV સિરિઝ રજૂ કરવામાં આવી તે દિવસને જ તેનો અધિકૃત સ્થાપનદિન ગણે છે. વોલ્વો નો લેટિનમાં અર્થ "I roll" થાય, જે "volvere" ક્રિયાપદનું રૂપાખ્યાન છે. મૂળ બોલ બેરિંગની વિશિષ્ટ શ્રેણીના ઉપયોગના હેતુથી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક તરીકે એસકેએફ એબીની અલાયદી કંપની તરીકે મે, 1911માં વોલ્વો નામની અધિકૃત નોંધણી કરવામાં આવી હતી. પરંતુ, આ વિચાર માત્ર થોડા સમય પૂરતો જ મર્યાદિત રહ્યો અને આગળ જતાં એસકેએફે તેના તમામ બેરિંગ ઉત્પાદનો માટે ‘એસકેએફ ’ને ટ્રેડમાર્ક તરીકે વાપરવાનો નિર્ણય કર્યો. 1924માં એસકેએફ ના સેલ્સ મેનેજર એસ્સાર ગેબ્રિઅલ્સન અને એન્જિનિયર ગુસ્ટાવ લાર્સન એ બે સ્થાપકોએ સ્વિડિશ કારનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો. સ્વિડનના બર્ફીલા તાપમાન અને ઉબડ-ખાબડ રસ્તાઓ સામે ટક્કર ઝીલી શકે તેવી કાર બનાવવાનું તેમનું લક્ષ્ય હતું. ત્યારથી વોલ્વો ઉત્પાદનોની તે લાક્ષણિકતા થઈ ગઈ છે. Wikipedia
સ્થાપના
14 એપ્રિલ, 1927
વેબસાઇટ
કર્મચારીઓ
90,996
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ